Friday, 6 January 2017

, ,

2017 January- Week 01

2017 જાન્યુઆરી - 1 અઠવાડીયુ

Korvi Mata Temple - Dediapada Gujarat

Korvi Mata Temple - Dediapada Gujarat

દસ દિવસ ની રજા પછી કામ કરવાની મઝા નથી પણ અઠવાડીયા મા મારી જ્ગ્યા બદલાઇ ગઈ. નવા મિત્રૉ મળ્યા. નવા લૉકૉ સાથૅ મળવાનુ થયુ. જિન્દગી જાણૅ નવા વર્ષ ની ભૅટ સૉગાત લાઇનૅ આવી.

જુના વિચારૉ નૅ લાઇનૅ હુ થૉડૉ ચિન્તિત છુ પણ ખુશ પણ છુ. કૉરવી માતા - ડૅડિયાપાડા ના દર્શન કર્યા વાત મારા મન મા હજી પણ તાઝી છૅ. હજી પણ મનૅ જગ્યા યાદ આવૅ છૅ.


Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.