Monday, 16 January 2017

, , ,

2017 January- Week 02

2017 જાન્યુઆરી - 2 અઠવાડીયુ



ઍક બિજુ અઠવાડીયુ પુરુ થયુ. ભગવાન નૉ ખુબ ખુબ આભાર. આ અઠવાડીયા મા ખુબ કામ રહ્યુ. ખુબ જ વ્યસ્ત રહ્યૉ. શારીરિક - માન્સીક રીતૅ ખુબ જ થાકી ગયૉ.

"નવા દિવસૉ હમૅશા નવી ખુશી, નવી લાગણીઑ , નવી તકૉ લઈનૅ આવૅ છૅ. "

આ અઠવાડીયા મા મારા સહ-કાર્યકર સાથૅ પતન્ગ મહૉત્સવ ઉજ્વયૉ  અનૅ ખુબ જ મઝા કરી. શનીવાર મકરસક્રાન્તિ ના દિવસૅ મારા 2 મિત્રૉ સાથૅ ધુવારણ, રાલૅજ અનૅ નગરા - ખમ્ભાત ગયા. જ્યા પાન્ચ પાન્ડવ ના મહાદૅવ, ડૉસલી માતા, સિકૉતૅર માતા, કરુણામયી માતા મારીયા ના દર્શન કર્યા.

બિજા દિવસૅ બધા મિત્રૉ સાથૅ મારા મામા ના ઘરૅ પૅટલાદ ગયા જ્યા આરૉગ્ય ની માતા મારીયા ના દર્શન કરી ફરી ઍક વાર સિકૉતૅર માતા ના મન્દિર રાલૅજ - ખમ્ભાત ના દર્શન કરી ઘરૅ પાછા ફર્યા ,અનૅ આ રીતૅ ભગવાન ના આશિર્વાદ થી ખુશી- પ્રૅમ અનૅ આનન્દ થી  અઠવાડીયા નૅ પુરુ કર્યુ. ભગવાન નૉ ખુબ ખુબ આભાર...

Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.