Monday, 30 January 2017

, , ,

2017 January- Week 04

2017 જાન્યુઆરી - 4 અઠવાડીયુ
Divine Mercy Church Salun (right) and St. Xavier's Church Anand (left)


ભગવાન ની કૃપા થી ફરી થી એક અઠવાડિયું સારી રીતે વીત્યું. અઠવાડિયા માં ઘણી શોપિંગ કરી, ઘણી જગ્યા ફરવા ગયા અને મારો મોટા ભાગ નો સમય મારા મિત્રો સાથે પસાર થયો. પ્રજાસતાક દિવસ ના દિવસે મારા મિત્રો સાથે નડિયાદ નજીક સલુણ ગામ માં દિવ્ય દયા ના ધામ - ચર્ચ અને હનુમાન મંદિર - લાંભવેલ ગામ માં ગયા. અને શનિવાર ના દિવસે આણંદ સ્થિત સેન્ટ ઝવીયેર ચર્ચ ગયા.

મારા મિત્રો સાથે ની યાદગાર મુલાકાત ખરેખર રીતે દિલ અને મન માં વાસી ગયા. મિત્ર ની વિદાય થઇ રહી છે, થોડું દુઃખ છે અલગ થવા માટે પણ ખુશી પણ છે કે પોતાના સપના અને ઉજ્વળ ભવિષ્ય માટે વિદેશ જય રહ્યો છે. મારા ભગવાન એને આવનારી દરેક મુશ્કેલી માંથી બચાવે, નવો રસ્તો બતાવે અને હમેશા આગળ વધવા માટે હિમ્મત આપે. બસ અઠવાડિયા માટે એક પ્રાર્થના મારા એક દોસ્ત ને નામ ....
Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.