2017 ફેબ્રુઆરી -માર્ચ- 9 અઠવાડીયુ
![]() |
Smitesh Makwana - Poem |
થેન્ક યુ ગોડ, આ અઠવાડિયા દરમિયાન સારા - નરસા, રાત - દિવસ , સારું - ખોટું, પ્રેમ અને નફરત વચ્ચે નો તફાવત જોવા મળ્યો. આ દિવાસરૂપી ગાડી માં રોજ અવનવા મુસાફરો જોવા મળે છે, જેમની સાથે નવો જ અનુભવ થાય છે. લોકો મારી મજાક મસ્કરી કરે છે પણ એવા પણ લોકો છે જે મને સમજે છે મને સાચવે છે અને પ્રેમ પણ કરે છે. મને ખોટું નથી લાગતું જે પણ મારી સાથે થઇ રહ્યું છે એનાથી, પણ આ બધું જરૂરી છે મારા માટે કારણ કે દરેક દિવસ દરેક લોકો માટે આશીર્વાદ અને એક બોધપાઠ લઈને આવે છે. અને આ મારી સાથે એજ થઇ રહ્યું છે.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.