Tuesday, 14 March 2017

,

2017 - March Week 10

2017 માર્ચ- 10 અઠવાડીયુ
Smitesh Makwana
અઠવાડિયા માટે મારા ઈશ્વર નો ખુબ ખુબ આભાર. મિત્રો નો સાથ અને પરિવાર નો પ્રેમ એનાથી વધારે શું જોઈએ ? પરિવાર સાથે ફરવાનું, લોકો ની ખબર જાણવાની, મિત્રો સાથે ગેલગપ્પા કરવાની મઝા કંઈક અલગ હોય છે. પરિવાર સાથે સહપ્તાહ દરમિયાન ખંભાત અને રાલેજ ની યાત્રા થઇ. તો એના બીજા દિવસે અમદાવાદ માં ખરીદી નો લ્હાવો મળ્યો. હોળી ની અગ્નિ અને ધુળેટી ના રંગો જાણે પ્રેમ બની ને પરિવાર માં ભળી ગયા. બસ આજ - આની જરૂર છે મને ....
Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.