Thursday, 23 March 2017

,

2017 - March Week 11

2017 માર્ચ- 11 અઠવાડીયુ
Smitesh Makwana - Poem
અઠવાડિયા માટે ઈશ્વર નો ખુબ ખુબ આભાર. અઠવાડિયું મારા માટે ઘણું લાભદાયક અને ફાયદાકારક સાબિત થયું. દિવસો માં મને સાચો અનુભવ થયો કે જે મંજિલ ને હું શોધી રહ્યો છું તે મારી નજીક છે. મારી પ્રાર્થના મારી ઈચ્છા પુરી થવાની છે એવો એહસાસ થયો. મારી જિંદગી માં જે વ્યક્તિ આવી રહી છે અને આવવાની છે તેની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું અને તે રાહ નો અંત થવાનો છે. મને કોઈ અંદાજો નહોતો કે જે વ્યક્તિ મારી જિંદગી માં આવી રહી છે આટલી સારી અને પ્રતિભાશારી હશે. અને હવે હું પણ એમને મેળવવા માટે ઈશ્વર ને પ્રાર્થના કરી રહ્યો છું, હે ઈશ્વર બસ મારી ઈચ્છા પુરી કરી દે...
Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.