Friday, 31 March 2017

, ,

2017 - March Week 12

2017 માર્ચ- 12 અઠવાડીયુ
Smitesh Makwana - Poem

અઠવાડિયા માટે ઈશ્વર નો ખુબ ખુબ આભાર. થાકી ગયો છું- આરામ જોઈએ છે. થોડું દર્દ દુઃખ થાય છે - સહાનુભૂતિ જોઈએ છે. અઠવાડિયા માં એક નવી વ્યક્તિ નું આગમન થયું પણ જાણે જિંદગી થોડી નારાજ થઇ ગઈ હોય એવું લાગ્યું. કોઈ ને પામવાના કોડ લઈને આગળ વધવું છે પણ આનંદ ક્યાં સુધી રહેશે નથી ખબર. જે ગાંઠ બંધાયેલી છે કાપવી નથી પણ એને પ્રેમ, શાંતિ, ધીરજ અને સંયમ થી ઉકેલવી છે. ગાંઠ કાપીશ તો વ્યક્તિ મારી પાસે નહિ હોય અને જે સપના હશે પણ વિખેરાય જશે. મારે એને સમજાવવી છે કે " તું છે જેની હું મારી જિંદગી માં ક્યારનોય રાહ જોતો હતો" પણ એની નજર મારા વિચારો ને સમજી શકતી નથી.
Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.