Wednesday, 19 April 2017

,

2017 - April Week 15

2017 એપ્રિલ- 15 અઠવાડીયુ
Smitesh Makwana - Poem 
અઠવાડિયા માટે ઈશ્વર નો ખુબ ખુબ આભાર. મારી દરેક પ્રાર્થના મન્નત પુરી થઇ ગઈ. મને મારી મંજિલ મળી ગઈ. હું ખુબ ખુશ છું. ઈશ્વર મારી જોળી કરતા વધારે મને આપી દીધું છે. મને એક પ્રેમાળ અને લાગણી થી ભરેલો સાથ મળ્યો. મને એક જવાબદારી મળી. વ્યક્તિ ને સાચવવાની એની સંભાળ ની અને એને સાથ આપવાની. અઠવાડિયા માં મેં વ્યક્તિ સાથે ખુબ સમય વિતાવ્યો જે અત્યાર સુધી ની મારી યાદો કરતા વધારે છે. વ્યક્તિ મને એવો તો એની સાથે બાંધી દીધો કે હું હવે મારુ સઘળું એને સમર્પણ કરી દીધું. છતાં એવું લાગે છે કે મેં એની માટે કંઈજ કર્યું નથી. ઈશ્વર અમને રસ્તો બતાવ, અમને રસ્તા પર સાથે ચાલવાની શક્તિ આપ હિમ્મત આપ, મારા સાથી ને મારી સાથે ખુશ રાખવામાં મને મદદ કર....

Share:  

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.